શ્રી કૃષ્ણ શરણં મમ..ના અર્થની વિશેષ જાણકારી..
શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો નાશ થાય છે.
ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ…..ના ઉચ્ચારથી જન્મને બાળી નાખે છે.
ર…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે. jay goga jay semoj